GUJARAT

કોરોના સંક્રમણ વધતા ડીસામાં કેટલા દિવસનું સ્વયંભૂ કરાયું લોકડાઉન ?

કોરોના સંક્રમણ વધતા બનાસકાંઠા ના ડીસામાં આજથી 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન કરવા આવ્યું છે. અગાઉ પણ 4 દિવસ માટે લોકડાઉન અપાયું હતું. વેપારીઓ અને પાલિકાના સંયુક્ત નિર્ણય બાદ 10 દિવસ સંપૂર્ણ બજારો રહેશે બંધ. કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: