GUJARAT

ગોધરા:MLA સી.કે.રાઉલજી અને સ્થાનિક SDMને ગુજરાત હાઇકોર્ટની ફટકાર, જુઓ શું કહ્યું ગુજરાત હાઇકોર્ટે?

<p>ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને સ્થાનિક SDMના ગુજરાત હાઇકોર્ટે ફટકાર લગાવી છે. ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે, રજવાડા નથી ચલાવવાના આ લોકશાહી છે. નાગરિકો ફરિયાદ કરે તો એનો મતલબ એ નથી કે તેને તડીપાર કરવામાં આવે.</p>
<p>&nbsp;</p>

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: