GUJARAT

પોરબંદર-સોમનાથના ચિકસા ગામે કાર પલ્ટી જતા બેના મોત, 3 ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ

<p>પોરબંદર-સોમનાથના ચિકસા ગામે કાર પલ્ટી જતા બેના મોત થયા છે. અને 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કાર સોમનાથથી દ્વારકા જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.&nbsp;</p>

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: