GUJARAT

મોરવાહડફ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો વિજય, ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 112

પંચમહાલની (panchmahal) મોરવાહડફ (morvahadaf) બેઠક પર વિધાનસભા પેટાચૂંટણી (meeting by-election) યોજાઇ હતી. જેમાં ભાજપના (BJP) ઉમેદવાર નિમિષાબેન સુથારે (nimishaben suthar) મોટી લીડથી જીત મેળવી છે. તો કોંગ્રેસના (congress) ઉમેદવાર સુરેશ કટારાએ (suresh katara) ચાલુ મત ગણતરીમાં જ પોતાની હાર સ્વીકારી છે. આ જીત સાથે જ ભાજપનું સંખ્યાબળ (energy) ગુજરાત વિધાનસભામાં (Gujarat meeting) 112 પર પહોચ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: