GUJARAT

રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી, રાજ્યમાં હજુ પણ 13 ટકા વરસાદની ઘટ

<p>રાજ્યમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કારાઇ છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં હજુ પણ 13 ટકા વરસાદની ઘટ છે.&nbsp;</p>

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: