INDIA

પેન્શનમાં ટેન્શન: ગામમાં નેટવર્ક ના મળતાં 75 વર્ષની મહિલાને ખાટલા પર બેસાડી પહાડ પર લઈ ગયા, 3 કિમી ચઢ્યા પછી મળ્યું 750નું પેમેન્ટ

  • Gujarati News
  • National
  • If The Community Was Not Discovered In The Village, The Household Took The Aged To The Hill By Mendacity On The Cot, If The Community Got here Right here, They Obtained 750 Rupees

18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ જિલ્લામાં નેટવર્ક ના મળવું મોટી સમસ્યા છે. અહીંના ભાખર વિસ્તારમાં રાશન અને પેન્શન માટે આદિવાસીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીંના રતોલા ફલી ગામમાં ગુરુવારે 75 વર્ષના મોતરી ગરાસિયાને 3 કિમી ચડ્યા પછી રૂ. 750નું પેન્શન મળ્યું છે.

હકીકતમાં પોસ્ટમેન આધાર ઈનેબલ્ડ મશીન લઈને પેન્શન આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ ગામમાં નેટવર્ક મળતું નહતું. આ સંજોગોમાં મોતલીના પરિવારજનોએ તેમને ખાટલા પર બેસાડીને પહાડ પર લઈ જવા પડ્યા હતા. પોસ્ટમેન પણ તેમની સાથે ચાલતો રહ્યો અને વચ્ચે-વચ્ચે કનેક્ટિવિટી ચેક કરતાં હતા, પરંતુ 3 કિમી ચડ્યા પછી નેટવર્ક મળી શક્યું અને ત્યારે મહિલાનો અંગુઠાની છાપ લઈને તેમને પેન્શનની ચૂકવણી કરવામાં આવી છે.

વૃદ્ધ મહિલાને ખાટલામાં પહાડ ચડાવતા પરિવારજનો

વૃદ્ધ મહિલાને ખાટલામાં પહાડ ચડાવતા પરિવારજનો

ભાખર વિસ્તારમાં 24 ગામમાં નેટવર્ક સૌથી મોટી મુશ્કેલી
આબુરોડ જિલ્લાના ભાખર વિસ્તારના 24 ગામોમાં નેટવર્ક સૌથી મોટી મુશ્કેલી છે. આ વિસ્તારમાં જાયદરા, ઉપલા ટાકિયા, નિચલા ટાકિયા, નિચલા ખજેડા, ઉપલા ખજેડા, દાનબોર, પાબા, રણોરા, ભમરિયા, બૂજા, જામબૂડી, બૌસા, કલોરા, ઉપલીબોરા, નિચલીબોરા, મીણ, મીનતલેટી રાડા, મથારા ફલી, વેરાફલીસ સાતખેજડા અને ક્યારી જેવા ગામોમાં આજે પણ નેટવર્ક મળતું નથી.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: