INDIA

ફટાફટ: અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 23 જુલાઇથી ચોમાસુ, જુઓ મહત્વના સમાચાર

<p>અરબી સમુદ્રમાં (Arabian Sea) વરસાદી સિસ્ટમ (Wet System) સક્રિય થતાં રાજ્યમાં 23 જુલાઇથી જામશે (Monsoon) ચોમાસુ. હવામાન વિભાગની આગાહી મુજબ 23 અને 24 જુલાઇએ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. અને 25 જુલાઇ રોજ સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થશે. કૃષિ કાયદાના વિરોધમાં આજે સંસદ ભવન (Parliament Home) પાસે થશે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન.</p>

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: