INDIA

મહારાષ્ટ્ર: યુવકે બેલેન્સ ગુમાવતાં બાઇક નમી ગયું અને પાછળ બેસેલી મહિલા ડમ્પરના વ્હીલમાં આવી જતાં મોત

  • Gujarati News
  • National
  • The Youth Misplaced His Steadiness, The Bike Slid And The Lady Sitting In The Again Fell Into The Wheel Of The Dumper And Died.

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અકસ્માતના આ CCTV ફૂટેજ મુંબઈના ડોંબિવલી વિસ્તારના છે. અહીં કચરો ભરેલું ડમ્પર બાઈક સવાર દંપતી પર ફરી વળ્યું. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, સિંગલ રોડ પર સામેની સાઇડથી બાઇક આવી રહ્યું છે. આ દરમિયાન સામેની સાઇડથી કચરો ભરેલું ડમ્પર આવે છે. જોતજોતામાં બાઈકચાલક સંતુલન ગુમાવે છે અને બાઇક ડમ્પર તરફ નમી જાય છે અને આ જ સમયે પાછળ બેસેલી મહિલા નીચે પડી જાય છે અને ડમ્પરના વ્હીલ નીચે આવી જાય છે. મહિલાના માથા પર ડમ્પરના વ્હીલ ફરી વળતાં ઘટના સ્થળે જ તેમનું મોત થાય છે. આ અકસ્માતમાં બાઇકચાલક સુભાષ પણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ અકસ્માતને પગલે પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: