SPORTS

ટોકિયો ઓલ્મપિકમાં નહીં જોવા મળે રોજર ફેડરરનો જાદૂ, જાણો ટવિટ કરી ખેલાડીએ શું કહ્યું?

<p>સૌથી મશહૂર ટેનિસ ખેલાડી રોજર ફેડરરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રોજર ફેડરર ઘુંટણમાં ઇજા થવાથી ટોકિયો ઓલ્મ્પિકથી બહાર થઇ ગયા છે. આ તેમને ફેન્સ માટે નિરાશાજનક સમાચાર છે. રોજર ફેડરરે આ જાણકારી તેના ટવિટર હેન્ડલ પરથી આપી છે. તેમણે ટવિટ કર્યું છે કે "દુર્ભાગ્ય છે કે, &nbsp;વિમ્લડન ટૂર્નામેન્ટ સમયે જ મને ઘૂંટણમાં ઇજા થઇ, જેના કારણે મેં નિર્ણય કર્યો કે મારે ટોકિયો ઓલ્મપિક ભાગ ન લેવો જોઇએ. ઉલ્લેખનિય છે કે ફેડરર પહેલા એવા ખેલાડી નથી જેને ટોકિયો ઓલ્મપિકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો &nbsp;હોય. આ પહેલા પણ અનેક દિગ્ગજ ખેલાડી આવો નિર્ણય લઇ ચૂક્યાં છે. &nbsp;જો કે રોજરના આ નિર્ણય બાદ તેના ફેન્સ નિરાશ ચોક્કસ થયા છે.</p>

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: