SPORTS

ટોક્યો ઓલમ્પિક:પુરુષ હોકી ટીમમાં ભારત-બેલ્જિયમનો મુકાબલો

<p>ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમનો બેલ્જિયમ ટીમ સાથે મુકાબલો. મેચની શરૂઆતમાં જ ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. સેમીફાઈનલમાં ભારત બેલ્જિયમ સામે 2-1થી આગળ છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમનો સેમીફાઈનલમાં પ્રવેશ થયો છે.</p>

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
%d bloggers like this: